The Gujarat Government Rules of Business (Amendment) Rules, 2021
As per the Gujarat Government Rules of Business (Amendment) Rules, 2021 the name changes to Labour, Skill Development and Employment Department from Gujarat Labour Department
Extra No. 151
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXII ] MONDAY, NOVEMBER 29, 2021 / AGRAHAYANA 8, 1943 Separate paging is given to this part in order that it may be filed as a Separate Compilation.
PART IV-A
Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made by the Government of Gujarat under the Central Acts
GENERAL ADMINISTRATION DEPARTMENT
NOTIFICATION
Sachivalaya, Gandhinagar, 29th November, 2021
By order and in the name of the Governor of Gujarat,
PANKAJ KUMAR,
Chief Secretary to Government.
----------
IV-A Ex.-151 151-1
151-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 29-11-2021 [ PART IV-A સામાન્ય વહીવટ વવભાગ
જાહેરનામ ું
સચિવાલય, ગાાંધીનગર, ૨૯મી નવેમ્બર, ૨૦૨૧
ભારતન ું સુંવવધાન
ક્રમાુંકઃ ગસ/૨૦૨૧-૨૨/સકન-૨૦૨૧(૧)-કેય ઃ- ભારતના સાંચવધાનની કલમ ૧૬૬ના ખાંડ (૨) અને (૩) થી મળેલી સત્તાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ, આથી, ગુજરાત સરકારના કામકાજના ચનયમો, ૧૯૯૦ વધુ સુધારવા માટે નીિેના ચનયમો કરે છે.
૧. (૧) આ ચનયમો ગુજરાત સરકારના કામકાજના ચનયમો (સુધારો), ૨૦૨૧ કહેવાશે.
(૨) આ ચનયમો તુરત જ અમલમાાં આવશે.
૨. ગુજરાત સરકારના કામકાજના ચનયમો,૧૯૯૦ માાં પહેલી અનુસૂચિમાાં–
(ક) ભાગ-૧માાં અનુક્રમાાંક(૧૧) શ્રમ અને રોજગાર ચવભાગ – શ્ર. અને રો. ચવ. ને બદલે નીિેની નોંધ મૂકવી. ‘‘(૧૧) શ્રમ, કૌશલ્ય ચવકાસ અને રોજગાર ચવભાગ – શ્ર. કૌ. ચવ. અને રો. ચવ.’’
(ખ) ભાગ-૨માાં-
(૧) ‘‘શ્ર. અને રો. ચવ.’’ એ સાંક્ષેપ જ્યાાં જ્યાાં આવે છે તેને બદલે ‘‘શ્ર. કૌ. ચવ. અને રો. ચવ.’’ એ સાંક્ષેપ મૂકવો.
(૨) ‘‘(૧૧) શ્રમ અને રોજગાર ચવભાગને ફાળવેલ ચવષયો’’ એ શીષષકને બદલે ‘‘(૧૧) શ્રમ, કૌશલ્ય ચવકાસ અને રોજગાર ચવભાગને ફાળવેલ ચવષયો’’ એ શીષષક મૂકવુાં.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
પુંકજ કુમાર,
સરકારના મુખ્ય સચિવ.
------------
Government Central Press, Gandhinagar.
Comments